સીમા અને અંજૂ બાદ દીપિકાએ દેશ છોડ્યો, પતિ અને બાળકો મૂકીને પ્રેમી સાથે ભાગી ગઇ!
એક મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી અને તેનો પતિ મુંબઈમાં નોકરી કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલા અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. 10 જુલાઇના રોજ પણ તે બિમાર હોવાનું કહી સારવાર માટે ગુજરાત ગઇ હતી પરંતુ પરત જ ન આવી.