સરહદ પાર વધુ એક પ્રેમ કથા, અંજુ બાદ સગીરા જઇ રહી હતી પાકિસ્તાન!
ફરી એક વાર સરદહ પારની પ્રેમ કથા સામે આવી છે. અંજુ બાદ હવે રાજસ્થાનના સીકર જિલ્લાની એક સગીરા પાકિસ્તાન જવાની તૈયારીમાં જ હતી.