દિલ્હી અને નોઈડામાં હાર્ટ એટેકના કારણે મોતની ઘટનાઓ સતત બની રહી છે. આવો જ એક કિસ્સો નોઈડામાં સામે આવ્યો છે જ્યાં બેડમિન્ટન રમતી એક વ્યક્તિ કોર્ટમાં અચાનક પડી ગયો અને તેનું મોત થઈ ગયું.