મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનું મામેરું ભર્યું, મહેસાણામાં કોમી એકતાનો અનોખો કિસ્સો
મુસ્લિમ પરિવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્નનું મામેરું કર્યું છે. મેવડના પારસંગભાઇ ચૌધરીની દીકરીના લગ્નમાં સૈયદ પરિવાર દ્વારા મામેરું ભરવામાં આવ્યું છે.