લોકો ઝેરીલા સાપથી ડરે છે. કારણ કે, તેનો એક ડંખ જ કાફી હોય છે. પરંતુ એક વૈજ્ઞાનિક રિસર્ચ માટે સાપને એક-બે વખત નહીં પરંતુ 40 હજાર વખત ડંખ મરાડાવ્યો.