શબનમ પોતાની દોઢ વર્ષની બાળકીને લઇને પાકિસ્તાને કબજે કરેલા વિસ્તારમાં ભાગી લઇ. આ ઘટના બાદ મહિલાના પરિજનોએ પોલીસમાં ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.