પિતા-પુત્રના શોખના કારણે આજે તેમની પાસે વર્ષોનો ઇતિહાસ ધરાવતી 45થી વધુ વિન્ટેજ બાઈકનો ખજાનો છે. જેમાં જૂની BMWની પણ બાઇક પણ સામેલ છે.