ઈન્ટરનેટ યુગમાં મોબાઈલમાં જ સારી નરસી દુનિયા આવી જાય છે અને આંગળીના ટેરવે જે જોવું હોય એ જોઈ શકાય છે. જેમાં બીભત્સ કન્ટેન્ટ પણ એટલી હદે પીરસાતું થયુ છે કે યુવાનોમાં વાસના સાથે વિકૃતિ પણ વધી રહી છે. આવો જ એક કિસ્સો નવસારીના જલાલપોર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવાન સાથે બન્યો...