આવી ઘટના દુશ્મન સાથે પણ ન થાય!, યુવકની જાણ બહાર જ ઓપરેશન કરી યુવતી બનાવી દીધી અને...
આવી જ ઘટના યૂપીના મુઝફ્ફરનગરના મુજાહિદ સાથે થઇ છે. જ્યાં તેને વિશ્વાસઘાત કરી હોસ્પિટલ લઇ જઇને જબરદસ્તી લિંગ પરિવર્તન કરાવી નાંખ્યું. આરોપ છે કે, ઓમ પ્રકાશ નામના એક વ્યક્તિએ બેગરાજપુર મેડિકલ કોલેજના ડોક્ટરો સાથે મળીને 20 વર્ષના મુજાહિદનું ઓપરેશન કરાવી નાંખ્યું. આ અંગે મુજાહિદને કઇ ખબર જ ન હતી.