મિગ 21થી પાકિસ્તાનના એફ 16ને તોડી પાડનાર અભિનંદન વિશે ખાસ જાણો
ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે થયેલા હવાઈ ઘર્ષણમાં ભારતે પાકિસ્તાનનું એક વિમાન તોડી પાડ્યું હતું. જો કે આમ કરવામાં ભારતના પાઈલટ અભિનંદન પીઓકેમાં જતા રહ્યાં હતાં અને ત્યાં તેમનું વિમાન તૂટી પડ્યું હતું. અભિનંદન આજે ભારત પાછા ફરી રહ્યાં છે.