અમદાવાદના ધરણીધર દેરાસર પાસે બીઆરટીએસ બસે સ્કૂલે બાળકને મુકવા જતી મહિલા એક્ટિવાચાલકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા મહિલા નીચે પટકાઈ હતી અને તે ઈજાગ્રસ્ત થઈ હતી.