રાજકોટ અને જામનગરમાં ગંભીર માર્ગ અકસ્માત, 4ના મોત 15થી વધુ ઘાયલ
રાજકોટ ગોંડલ હાઇવે પર સેમડા ગામ નજીક સર્જાયો અકસ્માત જેમાં ટ્રક અને ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 2ના મોત અને 8થી વધુ લોકો ઘાયલ થયાં. જ્યારે જામનગરના લાલપુર તાલુકાના ભણગોર પાટીયા પાસે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત અને 8 લોકોને ગંભીર ઈજા થઈ છે.