અમદાવાદ BRTS કોરિડોરમાં અકસ્માત સર્જાયો છે. અહીં રાયખડ સ્ટેશન પાસે કાર ચાલક કોરિડોરમાં ઘૂસ્યો હતો અને કારની ઓટોમેટિક ગેટ સાથે જોરદાર ટક્કર થઈ હતી.