વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલે બંને આરોપીઓને તપાસ માટે તરસાલી લઈ જવાયા હતા. મોડી રાત્રે પોલીસની ટીમ આરોપીઓને લઈ તરસાલી પહોંચી હતી. આરોપીઓને દોરડાથી બાંધી રાખવામાં આવ્યા ગતા. આરોપીઓને જોવા લોકોની ભારે ભીડ જામી હતી. પોલીસે આરોપીઓના નિવાસ્થાન પર જઈ રિકન્સ્ટ્રક્શન માટે લઇ જવાયા હતા.