સુરત: પતિએ કર્યો પત્ની, પુત્ર અને 2 પુત્રી પર એસિડ એટેક
સુરતમાં એક જ પરિવારના ચાર લોકો પર એસિડ એટેક કરાયો છે. આ હુમલો પરિવારના મોભી દ્વારા જ કરાયો હતો. પતિએ જ પત્ની, બે પુત્રી અને પુત્ર પર ઊંઘમાં એસિડ એટેક કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.