ઓસ્ટ્રેલિયાના અખબારોમાં પીએમ મોદીનો જલવો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે, તમામ મુખ્ય અખબારો મોદી ધ બોસની હેડલાઈનથી છવાયા છે. ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વાગ્યો છે...