`સુંદર મામા` મયૂર વાકાણી સાથે બનાવતા શીખો માટીના ગણેશ!
આગામી થોડા દિવસોમાં શરુ થનાર ગણેશ મહોત્સને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પીઓપીની મૂર્તિને છોડી ઈકોફ્રેન્ડલી મૂર્તિ તરફ વળી રહ્યાં છે તે આવકારદાયક બાબત છે. તમે પણ શીખો કેવી રીતે ઘરે બેઠાં બનાવી શકાય છે માટીના ગણપતી.