એક્ટ્રેસ યામી ગૌતમ અને આદિત્ય ધરની ઘરે ખુશીનો માહોલ છે. ગ્લેમરસ એક્ટ્રેસ યામીને એક પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા મારફતે ફેન્સને આ ગુડ ન્યૂઝ આપ્યા છે.