સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોએ સરકારની જાહેરાતને આવકારી છે. પરંતુ ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે, કે આ સહાયમાં વધારો કરવામાં આવે.