લોકસભા બાદ ગુજરાતમાં રાજ્યસભાનું રણશિંગું ફૂંકાયું, જુઓ વિગત
ગાંધીનગરથી અમિત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા જ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે, આ બંને બેઠકને લઈને રાજ્યસભાનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, આ બંને બેઠકો પર જીત મેળવવા માટે નવેસરથી અંકગણિત ગણાવાની શરૂઆત થઈ ગઈ છે