બિન અનામત વર્ગની બેઠક બાદ આંદોલન સમેટ્યું
છ દિવસથી ચાલી રહેલા બિન અનામત વર્ગ આંદોલન અંતે સ્થગિત કરવામાં આવ્યું હતું.. બિન અનામત એલ આર ડી મહિલાઓ ની માંગ હતી કે વિવાદિત પરિપત્ર રદ્દ કરવાથી તેઓને નુકશાન જશે.. આ મુદ્દાને લઈને ગુજરાતભરમાં થી ઉમેદવાર મહિલાઓ એ ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કર્યું હતું..