રાજ્યમાં ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખાતરમાં ઓછા વજનને લઈ મોટો ખુલાસો કર્યો છે તેઓએ જણાવ્યું કે રાજ્યના જે ડેપોમાં ખાતરની થેલીમાં પૂરતું વજન હશે ત્યાં વેચાણ ચાલુ રાખવામાં આવશે અને જે ડેપો પર ઓછું વજન ધરાવતી ખાતરની થેલીનું વેચાણ બંધ કરવામાં આવશે