અમદાવાદના આ ટ્રાફિક સિગ્નલ રહેશે 24 કલાક કાર્યરત
અમદાવાદમાં શહેરમાં 24 કલાક ટ્રાફિક સિગ્નલો શરુ કરવાનો નિર્ણય શહેર ટ્રાફિક પોલીસ કમીશ્નર દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનું પાલન થઇ શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શેહરના 21 ટ્રાફિક સિગ્નલ 24 કલાક સુધી ચાલુ રહેશે.