અમદાવાદમાં 3 માળનું મકાન ધરાશાયી, જુઓ VIDEO
અમદાવાદના (Ahmedabad) અમરાઇવાડી (Amaraiwadi) વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન (3 Storey House) ધરાશાયી (Collapse) થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ ર્દુઘટનામાં 10 જેટલા (10 Injured) લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર (Fire) સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી (rescue operation) હાથ ધરવામાં આવી છે.