લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 26 બેઠકના ઈન્ચાર્જ કર્યા જાહેર
છેલ્લા ઘણા સમયથી અટકાયેલા કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ સાથે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના નવા સંગઠન માળખાની સાથે 26 લોકસભા સીટો પર ઈન્ચાર્જની પણ નિમણૂંક કરી દીધી છે. જેમાં છ ધારાસભ્યને પણ લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે.
Ahmedabad : AICC declared In charge for all Gujarat Loksabha Election Seat
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati