અમદાવાદ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ બેઠક પર મતગણતરી થવાની છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે માટે તંત્રની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે, મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે