અમદાવાદઃ કાંકરિયામાં બંધ પડેલી રાઇડ ફરી શરૂ કરવા એએમસીની કવાયત
હવે દિવાળીની રજાઓ શરૂ થવાની છે. આ પહેલા અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે. એએમસીએ કાંકરિયામાં બંધ પડેલી રાઇડ ફરી શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.