AMCની પ્રી-મોનસુન કામગીરી પુરજોશમાં , જુઓ વિગત
અમદાવાદ: 31 મે બાદ નવા કોઈપણ ખોદકામને મંજૂરી નહીં આપવામાં આવે તેવું કોર્પોરેશનના ચેરમેને કહ્યું હતું. 15 જૂન સુધીમાં તમામ ખોદકામ પૂર્ણ કરી દેવા તાકીદ. કોર્પોરેશન દ્વારા ઈર્સ્ટન મેઈન ટ્રંક લાઈનનું કામ પુરજોશમાં. AMC શાસકો-અધિકારીઓ દ્વારા કરાઈ ટ્રંક લાઈનની સમીક્ષા. ચીલોડા, દાસ્તાન સર્કલ,ઓઢવ, હથીજણ સુધીની લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. નવી વિશાળ લાઈન નાખવાનું પણ કામ પ્રગતિમાં.પૂર્વ વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજથી મળશે રાહત.આ ચોમાસામાં લોકોને લઘુત્તમ મુશ્કેલી થાય એવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે તેમ મયરે કહ્યું.