સુરતની ઘટના બાદ અમદાવાદની એપલ હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ
સુરતની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી છે, સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી છે.