અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીનો મામલો આવ્યો સામે, જુઓ વિગત
અમદાવાદ : અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીનો મામલો, 72 જેટલા વિદ્યાર્થીઓને ચારધામ યાત્રાના નામે કરાઈ છેતરપીંડી. વિદ્યાર્થીઓ મોડી રાતથી હેરાન - પરેશાન, ટુર ઓપરેટર દર્પણ પંડયાના લગેજમાં મળ્યા હતા કોન્ડોમના પેકેટ. અપંગ માનવ મંડળ શિક્ષક ચંદુ મકવાણાનો આક્ષેપ, છેતરપિંડી આચરનાર દર્પણ પંડ્યા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ટુર ઓપરેટર દ્વારા માત્ર છોકરીઓને ટુરમાં લઇ જવાની કરાઈ હતી વાત,ટુર ઓપરેટર દર્પણ પંડ્યાની અટકાયત કરવામાં આવી.