અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશ્નરે ટ્રાફિક અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત વાહન ચાલકોએ ગતિ મર્યાદામાં રહીને વાહ ચાલવવું પડશે નહિંતો જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ કમીશ્નર દ્વારા શહેરમાં થઇ રહેલા અકસ્માતોને અટાકાવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.