અમદાવાદ શહેર પોલીસને મળ્યું ISO સર્ટિફિકેટ
ગુજરાત પોલીસમાં સૌ પ્રથમ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ને ISO સર્ટિફિકેટ મળ્યું છે. જે અમદાવાદ પોલીસ માટે ગર્વ સમાન વાત કહી શકાય. અમદાવાદ શહેર પોલીસને ISO પ્રમાણિત સર્ટિફાઈડ ફોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફરિયાદોનું નિરાકરણ, તકેદારી, ઝડપી ગુના નિવારણ, કાયદો અને વ્યવસ્થા સાથે જ ટ્રાફિક વ્યવસ્થા અને ઉચ્ચતમ કામગીરી બદલ શહેર પોલીસને આ સર્ટિફિકેટ અપાયું છે.