અમદાવાદના ઈન્દ્રપ્રસ્થ ટાવર A-બ્લોક નીચેથી મળી આવ્યો મૃતદેહ, અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી તો વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી