અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોના મોત, જુઓ પરિવારે કેમ મુક્યા હોસ્પિટલ પર આક્ષેપ
અમદાવાદઃ પરિવારે યોગ્ય સારવાર ન મળતા બાળકોના મોત થયાનો આક્ષેપ કર્યો છે. 7 જુલાઈના રોજ બાળક અને બાળકીનો થયો હતો જન્મ. જન્મના 32 કલાક બાદ બાળકીનું થયું હતું મોત. ઇન્ફેક્શનના કારણે મોત થયાનું હોસ્પીટલે જણાવ્યું હતું. જન્મના એક જ અઠવાડિયામાં બીજા બાળકનું પણ મોત નીપજ્યું હતું.