અમદાવાદ: વરસાદ બાદ GEBના થાંભલા પડવાની હાલતમાં જોવા મળ્યા. SG હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક થાંભલા પડે તેવી સ્થિતિ સર્જાયી છે. ખાનગી પ્લોટના બેરીકેડ વીજ થાંભલા પર પડ્યાં.