અમદાવાદમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ EVM અને VVPATને ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારીએ EVM અને VVPAT પોલીસ હાજરીમાં સીલ કરવામાં આવ્યા