અમદાવાદના ખેડૂતોને હજુ નહીં મળે સિંચાઈનું પાણી, જુઓ શું કહે છે ખેડૂતો
અમદાવાદ: પાણી માટે ખેડૂતોએ 1 અઠવાડિયાથી વધુ રાહ જોવી પડશે. ખારીકટ, ફતેવાડી સિંચાઈ યોજનામાં આજે પણ નહી મળે પાણી. નર્મદા કેનાલમાંથી છોડાય છે માત્ર 220 ક્યુસેક પાણી .વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 125.5 ફૂટ .કેનલામાં પાણી છોડવા જોઈએ 129 ફૂટથી વધુ લેવલ . નદીમાં પાણીનું લેવલ કરવા 3થી 4 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાંથી છોડવાની જરૂર છે .