અમદાવાદ: પ્રહલાદનગર સ્થિત ટિમ્બર પોઈન્ટમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડન રોડ પર આવેલ ટિમ્બર પોઇન્ટ નામના બિલ્ડીંગમાં આગ નો બનાવ સામે આવ્યો છે. ટિમ્બર પોઇન્ટ બિલ્ડીંગમાં આ આગ બેઝમૅટના પાર્કિંગમાં બપોરના સમયે લાગી હતી , આગ લાગતા ચોથા માળ સુધી ધુમાડો થતા લોકોને ગૂંગણામણ થઇ હતી.