અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગણેશ જેનીસીસમાં આજે એકાએક આગ ભડકી હતી. હવાને લીધે આગ વધુ પ્રસરતાં ઉપરના ફ્લોર સુધી ધુમાડાના ગોટે ગોટા ભરાઇ ગયા હતા. ફાયરની ટીમ દ્વારા રાહત બચાવ કામગીરી કરી 15 લોકોને બચાવી લેવાયા હતા. જોકે એક વ્યક્તિનું મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે. જુઓ વીડિયો