અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જેનીસીસમાં આજે એકાએક આગ ભડકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ચોથા માળે પ્રસરેલી આગ ઉપર સુધી ફેલાતાં રહીશો ફસાયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમો આવી પહોંચતાં રાહત બચાવ કામગીરી કરાઇ હતી. આ ઘટનાના સાક્ષી એવા રહીશોનું શું કહેવું છે આવો જાણીએ... વીડિયો