અમદાવાદ: ફાયર અધિકારીઓએ હોસ્પિટલના ડોક્ટર્સને પ્રાથમિક ટ્રેનિંગ સહિત ફાયર સેફટીના સાધનો અંગે તાલીમ આપવામાં આવી,સાથે જ અદ્યતન ટેકનોલોજીના સાધનોથી ડેમોન્સ્ટ્રેશન પણ કરીને બતાવવામાં આવ્યું.