અમદાવાદ: રથયાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા સજ્જ, RAF ટીમે કર્યું ફુટ પેટ્રોલિંગ
અમદાવાદ: સુરક્ષા જવાનોએ રથયાત્રા રૂટનું પેટ્રોલિંગ કર્યુ. દરિયાપુરમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું. અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. RAFની 15થી વધારે ટુકડીઓ કર્યુ ફુટ પેટ્રોલિંગ.