અમદાવાદમાં પાઈપલાઈનમા ભંગાણ પાડી ઓઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદમાં પાઈપલાઈનમા ભંગાણ પાડી ઓઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. ગુજરાત ATS એ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી. એચપીસીએલની ભીમાસર પાસેથી પસાર થતી લાઈનમાં કરતા હતા ચોરી. 5 લાખની ઓઈલ ચોરી કર્યુ હોવાનું સામે આવ્યું.