અમદાવાદ: સોના-ચાંદીના વેપારીઓ સરકાર પાસે કરી રહ્યા છે રાહતની માંગ, જુઓ ખાસ વાતચીત
મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગને કેન્દ્ર સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. તે જ પ્રકારે સોના - ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોએ પણ સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે. આ સંદર્ભે સોના - ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોના હિત માટે અમદાવાદના લાલદરવાજા ખાતે ચિંતન બેઠક યોજવામાં આવી હતી.