અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું કામ પુરુ કરી થઈ ગયું છે જયારે આજરોજ તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી.