OYO ઓનલાઈન હોટલ બુકીંગનો વિવાદ દેશ ભરમાં વકર્યો છે. OYOએ દેશ ભરમાં પોતાનો બિઝનેસ તો ફેલાવી દીધો છે પરંતુ હોટલ માલિકોને ચુકવાતું પેમેન્ટ સમયસર આપવામાં આવતુ નથી. અને વધારાના હિડન ચાર્જ લગાવીને હોટલ માલિકોની ખુલ્લેઆમ લુંટ ચલાવવામાં આવે છે જેથી બુધવારે અમદાવાદની સરખેજ હોટલમાં 80 જેટલા હોટલ માલીકો ભેગા થયા હતા.