અમદાવાદ: કેવી રીતે ગુજરાત સરકારની `માં અમૃતમ યોજના` બની આશીર્વાદરૂપ?
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ થયેલી માં અમૃતમ કાર્ડ યોજનાનો લાભ રાજ્યના ગરીબ - માધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને આપવામાં આવતા આ કાર્ડના માધ્યમથી વિના કોઈ પણ ખર્ચે લાખો રૂપિયાના ઓપરેશન ની:શુલ્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે ચાલો જોઈએ કે કેવી રીતે આ માં અમૃતમ કાર્ડ આશીર્વાદરૂપ યોજના સાબિત થઈ રહી છે.