100 સ્માર્ટ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ બીજા ક્રમાંકે, સુરત 5માં ક્રમાંકે, વડોદરા 9માં ક્રમાંકે, રાજકોટ 43માં, ગાંધીનગર 50માં, દાહોદ 59માં અને દિવ 99માં ક્રમાંકે આવ્યું છે.