AMCની છતી થઈ ઘોરબેદરકારી. એક તરફ જ્યાં ખારીકટ કેનાલને સાફ કરવામાં આવી હતી. ત્યા ફરીથી તંત્રની બેદરકારી સામે આવી છે. કેનાલમાં ફેલાયેલી ગંદકીને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.