અમદાવાદ મહાનગર પાલિકામાં પણ અવારનવાર આગ લાગવાની ઘટના બને છે, એવામાં છેલ્લા કેટલાક મહિનામાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી આગ લાગવાની પાંચ ઘટના બની હતી